ભાવનગરમાં ઝેરી ડુપ્લિકેટ દારૂકાંડનો મોટો પર્દાફાશ: 21 સામે ગુનો, 13 ઝડપાયા | મારો અવાજ ન્યૂઝ
ભાવનગરમાં ઝેરી ડુપ્લિકેટ દારૂકાંડનો મોટો પર્દાફાશ: 21 સામે ગુનો, 13 ઝડપાયા વરતેજમાં ‘રોયલ સ્ટેગ’ના સ્ટીકરવાળી ડુપ્લિકેટ દારૂની બોટલથી મોતનો મામલો ગંભીર બન્યો રિપોર્ટ: મારો અવાજ ન્યૂઝ સ્થળ: ભાવનગર ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા. 18 ઓગસ્ટ 2026ના રોજ નોંધાયેલા અ.મોત નં. 36/2026ની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં ‘રોયલ સ્ટેગ’ના સ્ટીકરવાળી બોટલમાં મેથેનોલની વધુ … Read more